સુરત: બીજા માળે થી પટકાતા ૧૦ મહિના ના બાળકનું મોત

સુરત વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરાના અપેક્ષા નગરમાં બીજા માળે થી પટકાતા ૧૦ મહિનાના બાળકનું મોત નીપજ્યું છે.
સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં રહેતો જ્ઞાનેશ્વરભાઈ પાટીલ લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દસ મહિનાનો પુત્ર જયેશ તેવોના ઘર નજીક બીજા માળે રહેતા દાદા દાદીના ઘરે પલંગ પર રમતો હતો. પલંગ બારીની અડીને હોવાથી માસુમ જયેશ રમતા રમતા બારી નજીક પહોંચી ગયો હતો. હજી તો બેસતા શીખેલો જયેશ બારી નજીક પલંગ પર બેઠો હતો. દરમિયાન તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તે બારી તરફ ગયો હતો.
બારી ખુલ્લી હોવાથી તે બીજા માળેથી નીચે પટકાયો હતો. માસુમ જયેશ નીચે પટકાયો હોવાની જાણ થતા પરિવાર નીચે દોડી ગયો હતો જયેશને ગંભીર રીતે ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ ટૂંકી સારવાર દરમિયાન જયેશ નું મોત નીપજ્યું હતું બનાવની જાણ પાંડેસરા પોલીસ ને થતા પોલીસે અકસ્માત ની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ...
27 Jun 2022 8:37 AM GMTનવસારી : શિક્ષણ સુધર્યું..! ખાનગી શાળાની તુલનાએ સરકારી સ્કૂલોમાં...
27 Jun 2022 8:24 AM GMT