સુરત : વેસુના VIP રોડ પર આવેલ આગમ આર્કેડની એક દુકાનમાં લાગી આગ 

New Update
સુરત : વેસુના VIP રોડ પર આવેલ આગમ આર્કેડની એક દુકાનમાં લાગી આગ 

સુરતમાં વેસુના VIP રોડ પર આવેલ આગમ આર્કેડની એક દુકાનમાં આગ લાગી હતી.આ આગ લાગવાના કારણે ટ્યુશનના 6 જેટલા વિધાર્થીઓ દુકાનમાં ફસાયા હોવાની જાણકારી મળી હતી.જેમાં 2 બાળકો ગંભીર રીતે ઘવાયા હતા, તેમને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

Latest Stories