New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/28INTHROHSOCCER-WORLD-U17ENG-ESP.jpg)
ભારતની ભૂમિ પર સૌપ્રથમ વખત યોજાયેલા ફિફા અંડર - 17 વર્લ્ડ કપની દિલધડક ફાઈનલમાં ઈંગ્લેન્ડે 5 - 2 થી સ્પેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
ઈંગ્લેન્ડે 5 - 2 થી ફાઈનલ સાથે અંડર - 17માં વર્લ્ડ કપ ફૂટબોલ ચેમ્પિયન તરીકેનો તાજ જીતી લીધો હતો. રસપ્રદ બાબત એ છે કે, ઈંગ્લેન્ડે પહેલી જ વખત ફિફા અંડર - ૧૭ની ફાઈનલમાં પ્રવેશ મેળવતા ટાઈટલ જીત્યું હતુ. જ્યારે સ્પેનીશ ટીમને ચોથી વખત અંડર - 17 ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો.