Connect Gujarat
દુનિયા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમી ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમી ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે
X

ઈંગ્લેન્ડમાં રમાય રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમી ફાઇનલ કાર્ડીફના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે આઈસીસી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 10 મેચ રમાય છે.જેમાં 6 મેચમાં ઇંગ્લેન્ડ અને 4માં પાકિસ્તાન જીત્યું છે.ત્યારે પ્રતિષ્ઠા ભર્યા આજના આ ક્રિકેટ જંગમાં કઈ ટીમનો ઘોડો વિજયકુચ કરશે એ જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે તારીખ 15મી ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી સેમી ફાઇનલ યોજાશે.

Next Story