Connect Gujarat
ગુજરાત

ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુનું વડોદરા એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુનું વડોદરા એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત
X

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર હોય આજે વડોદરા એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતુ.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="81384,81385,81386,81387,81388"]

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર જીગિશાબેન શેઠ, કલેકટર શાલિની અગ્રવાલ, પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતનાઓએ ઉપરાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી ગુજરાતમાં ભાવભર્યુ સ્વાગત કર્યુ.

Next Story