Connect Gujarat
ગુજરાત

કનેક્ટ ગુજરાત સાથેની મુલાકાતમાં મુનાફે શું કહ્યું, આવો જોઈએ

કનેક્ટ ગુજરાત સાથેની મુલાકાતમાં મુનાફે શું કહ્યું, આવો જોઈએ
X

મુનાફ પટેલ એક એવું નામ જેને દેશ, રાજ્ય અને ભરુચ જિલ્લાનું નામ ક્રિકેટ ઇતિહામાં સ્વર્ણ અક્ષરે અંકિત કર્યું છે. એક ગરીબ પરિવામાં જન્મેલા મુનાફે ભારતીય ક્રિકેટ ને એક આગવું સ્થાન આપ્યું છે. વર્ષ 2011માં રમાયેલા વર્લ્ડકમાં ભારતને એક મોટી સિધ્ધી અપાવી છે. આવો નજર કરીએ એમની ક્રિકેટની કારકિર્દી પર.

મુનાફનો જન્મ ભરુચ જિલ્લાના ઇખર ગામમાં 12 જુલાઇ 1983ના રોજ થયો હતો. એક ખેડૂત પરિવાર માં જન્મેલા મુનાફે એના જીવનમાં ખૂબ તકલીફો વેઠી હતી પરંતુ મક્કમ મનોબળ સાથે તકલીફો ને વેઠી ભારતીય ટીમમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. મુનાફે વર્ષ 2006 માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ થી ભારતીય ક્રિકેટ ટીમ માં પોતાનું પ્રદાર્પણ કર્યું હતું. મુનાફે એની ક્રિકેટ કારકિર્દી માં 13 ટેસ્ટ, 70 વનડે અને 3 T૨૦ રમી છે જેમાં ટેસ્ટ માં ૩૫ વિકેટ વનડે માં ૮૬ અને T૨૦ માં ૪ વિકેટ જડપી હતી. શરૂઆત માં ઈંજરી ના કારણે મુનાફને તકલીફો આવી પરંતુ ત્યાર બાદ મુનાફે ભારતીય ક્રિકેટ ટીમ માં સારું પ્રદર્શન કર્યું હતું અને હાલ મુનાફે અન્ય ક્રિકેટર ને મોકો મળે એ શુભ આશય થી ભરીતા ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું.

Next Story