ગાંધીજી અને મંડેલાને કેદ કરાયા હતા તે ઐતિહાસિક જેલની મુલાકાત લેશે મોદી
BY Connect Gujarat8 July 2016 8:01 AM GMT
X
Connect Gujarat8 July 2016 8:01 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના આફ્રિકન દેશોની મુલાકાતના ભાગ રૂપે દક્ષિણ આફ્રિકા આવી પહોંચ્યા હતા.
Vikas Swarup tweet :In the footsteps of history. PM @narendramodi arrives in Pretoria for the second leg of his Africa tour
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કરીને જણાવ્યું હતું. અહીં મોદી રાષ્ટ્રપતિ જેકોબ ઝુમા અને ઉપ રાષ્ટ્રપતિ ક્રિલ રામ્ફોસા સાથે મુલાકાત કરી હતી.
તે સાથે જ મોદી જોહાનિસબર્ગમાં કન્સ્ટીટ્યુશન હીલ ખાતે આવેલ ઓલ્ડ ફોર્ટ પ્રિઝન કોમ્પ્લેક્ષની પણ મુલાકાત લેશે. જ્યાં મહાત્મા ગાંધીને 1906માં રાખવામાં આવ્યા હતા અને નેલ્સન મંડેલાને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યા હતા.
Next Story