Connect Gujarat
ગુજરાત

ભરૂચ નગર પાલિકા દ્વારા રાજીવ આવાસ યોજનાનો ડ્રો કરાયો

ભરૂચ નગર પાલિકા દ્વારા રાજીવ આવાસ યોજનાનો ડ્રો કરાયો
X

ભરૂચ ખાતે નિર્માણ પામેલ રાજીવ આવાસ યોજનાનાં 17 જેટલા ફ્લેટનો નગર પાલિકા ખાતે ડ્રો કરવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરનાં જે બી મોદી પાર્ક પાસે નિર્માણ પામેલ રાજીવ આવાસ યોજનાનાં મકાનોનું ભરૂચ નગર પાલિકા ખાતે 17 જેટલા મકાનો માટે ડ્રો યોજવામાં આવ્યો હતો.

જેમાં ભરૂચ નગર પાલિકાનાં પ્રમુખ આર.વી.પટેલ તેમજ ચીફ ઓફિસર સંજય સોની સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, અને લાભાર્થીઓ માટે યોજવામાં આવેલ ડ્રો અંગેની જાણકારી આપી હતી.

Next Story