Connect Gujarat
દેશ

ભારતીય નાગરિકો માટે આવશે હેલ્થ કાર્ડ

ભારતીય નાગરિકો માટે આવશે હેલ્થ કાર્ડ
X

દેશ ની કોઈ પણ હોસ્પિટલ માં થઈ શકશે ઈલાજ

દેશ ના નાગરિકોને કેન્દ્ર સરકાર હેલ્થ કાર્ડ આપીને કોઈ પણ હોસ્પિટલ માં દર્દી ને સારવાર મળી રહે તે માટે ની જોગવાય કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય મંત્રલાયે ઈલેક્ટ્રોનિક હેલ્થ રેકર્ડ સ્ટાન્ડર્ડ સ્કિમ અમલ માં લાવવા માટે ની કામગીરી શરુ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.હેલ્થ કાર્ડ પર એક યુનિક આઈડી નંબર ની સાથે કાર્ડ ધારક નો ફોટો પણ હશે.આ કાર્ડ બતાવીને દેશની કોઈ પણ હોસ્પિટલ માં સરળતા થી સારવાર મેળવી શકાશે.

Next Story