Connect Gujarat
ગુજરાત

ભારત દેશના કાર્યક્ષમ રાજ્યોમાં ગુજરાત પાંચમા સ્થાને

ભારત દેશના કાર્યક્ષમ રાજ્યોમાં ગુજરાત પાંચમા સ્થાને
X

બેગલુરુની થિન્ક ટેન્ક પબ્લિક અફેર્સ સેન્ટર (સીએસી)ના સર્વેના તારણમાં આ જાણવા મળ્યું છે, છેલ્લાં 20 વર્ષથી રાજકીય સ્થિરતા હોવા છતાં ઓરિસ્સાનો કાર્યક્ષમતાની બાબતેમાં સૌથી કંગાળ ત્રણ રાજ્યોમાં સમાવેશ થાય છે, સીએસીના પબ્લિક અફેર્સ ઈન્ડેક્સમાં ઓરિસ્સાને 16મું સ્થાન પ્રાપ્ત થયું છે. ઈન્ડેક્યમાં ઝારખંડને 17 અને બિહારને 18મું સ્થાન મળ્યું છે.

ભારતના પૂર્વ ન્યાયમર્તિ એમ.એન. વેંકટચલૈયાએ જારી કરેલા અહેવાલ મુજબ ટોચના પાંચ રાજ્યોની યાદીમાં કેરળને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે બીજા સ્થાને તમિલનાડુ છે, ત્યાર બાદ કર્ણાટક અને મહારાષ્ટ્ર છે, અને પાંચમા સ્થાને ગુજરાતનો સમાવેશ થાય છે.

2016માં તેલંગના રાજ્યની સ્થાપના થઈ ન હતી ત્યારે 17 મોટા રાજ્યોની યાદીમાં ઓરિસ્સા 15માં સ્થાને હતું. આ રીતે જોઈતો ઓરિસ્સાની સ્થિતિ સતત વણસી રહી છે. હાલમાં ઓરિસ્સા 27માં સ્થાને આવી ગયું છે.

Next Story