Connect Gujarat
ગુજરાત

રાજકોટ: સગીરા પર ગેંગરેપની ઘટનામાં યુનિવર્સિટી પોલીસે બે આરોપીની કરી ધરપકડ

રાજકોટ: સગીરા પર ગેંગરેપની ઘટનામાં યુનિવર્સિટી પોલીસે બે આરોપીની કરી ધરપકડ
X

રાજકોટ સગીરા ઉપર થયેલ ગેંગ રેપની ઘટનામાં યુનિવર્સિટી પોલીસે બે આરોપીને ઝડપીપાડી તેમના વિરૂધ કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસે જયેશ બારૈયા અને ગોપાલ ઢાપાની કરી ધરપકડ ગત ૨૦ તારીખના રોજ આરોપી સગીરાને અવાવરું જગ્યા લઇ જઇ ગાડીમાં દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાને લોભ લાલચ આપી ગાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ જ ગુનામાં એક રિક્ષા ચાલકની પણ અગાઉ પોલીસે કરી હતી. ધરપકડ પકડાયેલ આરોપી પૈકી જયેશ બારૈયા અગાઉ અપહરણ અને બળાત્કારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે.પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Next Story