Connect Gujarat
દેશ

વર્લ્ડ કપ 2019ની વચ્ચે ભારતીય ટિમ માટે સારા સામાચાર

વર્લ્ડ કપ 2019ની વચ્ચે ભારતીય ટિમ માટે સારા સામાચાર
X

આઈ.સી.સી. વનડે રેન્કિંગ માં ભારતીય ટિમ પ્રથમ સ્થાને

આઈ.સી.સી. વનડે રેન્કિંગ 2019નું લિસ્ટ આવી ગયું છે. ઇન્ડિયા ટેસ્ટ સાથે વન ડેમાં પણ આઇ.સી.સી. રેન્કિંગ માં પ્રથમ સ્થાને છે. વનડે રેન્કિંગ લિસ્ટમાં ઇન્ડિયા ટિમના 51 મેચ સાથે 6266 પોઇન્ટ છે અને રેટિંગ 123 છે જેથી તેને પ્રથમ સ્થાન મળ્યું છે. આ અગાઉ ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને હતું જેના 122 રેટિંગ છે. હાલ ઇંગ્લેન્ડ 50 મેચ સાથે 6084 પોઇન્ટ તથા 122 રેટિંગ સાથે વનડે રેન્કિંગ માં બીજા સ્થાને છે. આઈસીસી વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાનની વાત કરીએતો 116 રેટિંગ સાથે ન્યુઝીલેન્ડ છે જે ભારત અને ઈંગ્લેન્ડથી ઘણું અંતર ધરાવે છે.

Next Story