Connect Gujarat
ગુજરાત

તમે પણ મેળવી શકો છો સરકારી નોકરી જાણો કેવી રીતે

તમે પણ મેળવી શકો છો સરકારી નોકરી જાણો કેવી રીતે
X

સરકારી નોકરીની ઇચ્છા રાખનાર રાજ્યના યુવક યુવતીઓ માટે નવા વર્ષમાં સારા સમચાર છે. પંચાયત વિભાગ દ્વારા આગામી દિવસોમાં 10 હજાર જેટલી ખાલી જગ્યા ભરવામાં આવશે. આખુ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે આગામી સમયમાં રાજ્ય સરકાર પંચાયત વિભાગમાં 10 હાજર જેટલી ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી શકે છે. હાલમાં વિવિધ સરકારી નોકરીઓની પરીક્ષા ચાલી રહી છે. બીજી નવી નોકરીઓની જાહેરાત રાજ્ય સરકાર ટુંક સમયમાં કરી શકે છે.

Next Story