Connect Gujarat
ગુજરાત

કોસંબાના સવા પાટિયા પાસે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત,બે ઈજાગ્રસ્ત

કોસંબાના સવા પાટિયા પાસે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત,બે ઈજાગ્રસ્ત
X

સુરત કોસંબા ને.હા.નં 8 પર અકસ્માત ઝોન તરીકે ગણાતા સવા પાટિયા પાસે હોન્ડા સીટી કાર અને એક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં ટ્રેલરના ચાલક અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી.

4

કોસંબા ને.હા.નં 8 સવા પાટિયા પાસે થી પસાર થતી હોન્ડા સીટી કારને ટ્રેલર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલર પલ્ટી ખાતા કાર પર પડયુ હતુ, જોકે કારમાં સારવાર મુંબઈના પરિવારનો આબાદ બચાવ થયો હતો.

3

જયારે ટ્રેલરના ચાલક અને કલીનરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.

6

Next Story