Connect Gujarat
ગુજરાત

UPSC માં પ્રથમ વખત રાજ્યના અભિષેક મિશ્રાએ મેળવ્યું પાંચમું સ્થાન

UPSC માં  પ્રથમ વખત રાજ્યના અભિષેક મિશ્રાએ મેળવ્યું પાંચમું સ્થાન
X

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ( UPSC ) દ્વારા IAS ,IPS,IFS અને IRS સહિતની કેડર માટે ગત માર્ચથી મે સરમિયાન લેવાયેલ સિવિલ સર્વિસીસ પરીક્ષાના છેલ્લા સ્ટેજમાં ઇન્ટરવ્યુનું જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં રાજ્યના અભિષેક મિશ્રાએ પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

UPSCના ફાઇનલ રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા લેવલ પર પ્રથમ રેન્ક કર્ણાટકની યુવતી નંદિની કે આર એ મેળવ્યો છે.જ્યારે બીજો રેન્ક અનમોલ સિંઘ શહેર બેદીએ મેળવ્યો છે.

જ્યારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના અભિષેક મિશ્રાએ પાંચમોં નંબર પ્રાપ્ત કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.જાણવા મળ્યા મુજબ અમદાવાદ સ્પીપાની 3 યુવતીઓ અને 11 યુવકો મળીને 14 ઉમેદવરો UPSCમાં સિલેક્ટ થયા છે.

Next Story