ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા GNFC સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ભરૂચ JCI દ્વારા આયોજીત ઓપન ભરૂચ બેડમિન્ટનની સ્પર્ધામાં 200 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ચેરમેન વેદાંશુ જોષી , કો.ચેરમેન હર્ષ શાહ, JCI પ્રમુખ પિયુષ ગાંધી, પૂર્વ પ્રમુખ રાકેશ શાહ, ચિરાગ શાહ સહિત JCIનાં સભ્યો ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 

LEAVE A REPLY