Connect Gujarat
દેશ

1 રૂપિયાની ચલણી નોટે 100 વર્ષ પૂર્ણ કર્યા

1 રૂપિયાની ચલણી નોટે 100 વર્ષ પૂર્ણ કર્યા
X

ભારતમાં સૌ પ્રથમવાર બ્રિટીશ શાસનકાળ દરમિયાન એક રૃપિયાની નોટ તા.30મી નવેમ્બર 1917માં ચલણમાં મુકાઈ હતી. જેને આજરોજ 100 વર્ષ પુર્ણ કર્યા છે.બ્રિટીશરોએ ભારતમાં તારીખ 30 નવેમ્બર 1917માં સૌ પ્રથમવાર એક રૃપિયાની નોટ ચલણમાં મુકી હતી. જેમાં ચાંદીનાં સિક્કાની છબી સાથે આગળનાં ભાગે જ્યોર્જ પાંચમાની છબી તથા પાછળના ભાગે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા 1917 દર્શાવાયું હતું.નોટની પાછળના ભાગે દેશની આઠ ભાષામાં મૂલ્ય લખાયું હતુ. પરંતુ એક રૃપિયો શબ્દમાં 'એક રૃપયો' એમ ખોટી રીતે લખાયું હતુ. જે બે વર્ષ બાદ સુધારીને 'એક રૃપિયો' કરાયુ હતુ.

Next Story