ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીએ જિલ્લા ચૂંટણી અધિકારીને એક પત્ર લખીને સ્ટ્રોંગ રૂમ નજીકની શંકાસ્પદ હિલચાલની ન્યાયિક તપાસની માંગ કરી છે.

સંજય સોલંકીએ જણાવ્યુ છે કે જંબુસર વિધાનસભાનાં સ્ટ્રોંગ રૂમનાં થોડા જ અંતરમાં રૂમમાં રાત્રીનાં સમયે શંકાસ્પદ કાર્યવાહી થતી જણાતા આ બાબતની ન્યાયિક તપાસની  સાથે ત્યાંના સીસીટીવી ફુટેજની તપાસ કરવા માટેની માંગ પણ તેઓએ કરી છે.

 

LEAVE A REPLY