🔴 Breaking
ભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમબનાસકાંઠા : ભારતીય કિસાન સંઘ આગામી દિવસોમાં સરકાર સામે માંડશે મોરચો,મોટા આંદોલનના એંધાણભરૂચના ઝઘડીયાના ખરચી ગામમાં મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો,મોટી સંખ્યમાં જરૂરિયાતમંદોએ લીધો લાભવલસાડ : વશિયર બ્રિજના મુદ્દે 10 દિવસથી ચાલી રહેલી યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ આખરે સમેટાઈમુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ જીની મૂર્તિ પડી જતાં 2 લોકોના મોત, પાંચ ઘાયલભરૂચ:સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનો કાર્યક્રમ યોજાયોસુરત : આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રવિવારે પણ સઘન ચકાસણી,બ્લીન્કીટના ગોડાઉન પર દરોડોસુરત : જહાંગીરપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગના 8માં માળેથી પટકાતા કલર કામ કરતા યુવકનું કરુણ મોતભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમબનાસકાંઠા : ભારતીય કિસાન સંઘ આગામી દિવસોમાં સરકાર સામે માંડશે મોરચો,મોટા આંદોલનના એંધાણભરૂચના ઝઘડીયાના ખરચી ગામમાં મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો,મોટી સંખ્યમાં જરૂરિયાતમંદોએ લીધો લાભવલસાડ : વશિયર બ્રિજના મુદ્દે 10 દિવસથી ચાલી રહેલી યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ આખરે સમેટાઈમુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ જીની મૂર્તિ પડી જતાં 2 લોકોના મોત, પાંચ ઘાયલભરૂચ:સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનો કાર્યક્રમ યોજાયોસુરત : આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રવિવારે પણ સઘન ચકાસણી,બ્લીન્કીટના ગોડાઉન પર દરોડોસુરત : જહાંગીરપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગના 8માં માળેથી પટકાતા કલર કામ કરતા યુવકનું કરુણ મોત
Featured

વડોદરા : દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ઝાડની ડાળી પડતા મોપેડ ચાલક વૃદ્ધ દંપતી પટકાયું, મહિલાનું ઘટના સ્થળે મોત

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતા નીચે પટકાયા હતા.

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતા નીચે પટકાયા હતા. જેમાં ડાળીનો ભાગ મહિલા પર પડતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં પવન સાથે વરસાદ વરસવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ઝાડ અથવા તેની ડાળી પડવાની ઘટના સામે આવતી હોય છે. પરંતુ ગતરાત્રે દંપતિ પર વગર ચોમાસે આફત આવી પડી હતી. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલ હરીનગર મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને બહારથી ઘરે પરત ફરતા દિવાળીપુરા કોર્ટ પરિસરની બહારથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર અચાનક ઝાડની ડાળી પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 69 વર્ષીય રંજનબેન ઘટના સ્થળેજ બેભાન અવસ્થામાં વડીવાડી ફાયરે રેસ્ક્યુ કરી તાત્કાલિક 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. અને પતિને સામાન્ય ઇજાઓ પોહચી હતી. બનાવવા અંગે ફાયર સુત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીપુરા કોર્ટ પરિસર સામે ઝાડની ડાળી પડી હોવાની માહિતી મળી હતી અને ત્યાંથી વૃદ્ધ દંપતિ મોપેડ લઈને પસાર થઈ રહ્યું હતું તે સમયે ઘટના બની હતી. ફાયરને કોલ મળતાની સાથે જ વડીવાળી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દટાયેલ મહિલાનું રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્ત મહિલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવવામાં વૃદ્ધ દંપતી સાથે પાસે રહેલી બે ફોરવીલર ગાડીઓમાં પણ ઝાડની ડાળી પડતા નુકસાન થયું છે. આ બનાવો અંગે વૃદ્ધ દંપતીના પુત્ર વિશાલ ખરાડીએ મીડિયાને જણાવ્યું કે, મમ્મી પપ્પા બહાર ગયા હતા અને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આકસ્માતમાં મમ્મી બેભાન અવસ્થામાં ત્યાંજ પડી ગઈ હતી અને ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરનું તેઓ સ્થળ પરજમોત થયું હતું, જ્યારે પિતાને સામાન્ય ઇજાઓ થતા તેઓને સારવાર અપાય હતી.