🔴 Breaking
અંકલેશ્વર: APMCના ચેરમેન તરીકે પુન: એકવાર મુકેશ પટેલની વરણી, ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિતવલસાડ : કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજો માટે ફોન્ટ-પેપર સાઇઝ સહિતના નવા નિયમો સામે વકીલ મંડળનો વિરોધ..!ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એક્સનમાં, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક8 એપિસોડની એવી સિરીઝ જેણે OTT સ્પેસ હલાવી નાખ્યું, હવે 3 વર્ષ પછી સીઝન 2 માટે તૈયાર રહો! લિવ-ઇન સંબંધમાં રહેલી મહિલાઓને પણ મળશે ઘરેલુ ક્રૂરતા સામે કાનૂની રક્ષણ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત શ્રેષ્ઠ શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું…અંકલેશ્વર: A ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.31 લાખની કિંમતના 7 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઝઘડીયા ખાતે ઉજવણી કરાશે, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા કરશે ધ્વજવંદનઅંકલેશ્વર: APMCના ચેરમેન તરીકે પુન: એકવાર મુકેશ પટેલની વરણી, ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિતવલસાડ : કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજો માટે ફોન્ટ-પેપર સાઇઝ સહિતના નવા નિયમો સામે વકીલ મંડળનો વિરોધ..!ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એક્સનમાં, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક8 એપિસોડની એવી સિરીઝ જેણે OTT સ્પેસ હલાવી નાખ્યું, હવે 3 વર્ષ પછી સીઝન 2 માટે તૈયાર રહો! લિવ-ઇન સંબંધમાં રહેલી મહિલાઓને પણ મળશે ઘરેલુ ક્રૂરતા સામે કાનૂની રક્ષણ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત શ્રેષ્ઠ શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું…અંકલેશ્વર: A ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.31 લાખની કિંમતના 7 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઝઘડીયા ખાતે ઉજવણી કરાશે, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા કરશે ધ્વજવંદન
Featured

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સના હેડકોચ બન્યા !

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, પંજાબ કિંગ્સ (PBKS)એ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને IPL 2025 સિઝન માટે તેની ટીમનો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સના હેડકોચ બન્યા !

પંજાબ કિંગ્સ (PBKS)એ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને IPL 2025 સિઝન માટે તેની ટીમનો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ પહેલા, તે છેલ્લા સાત વર્ષથી દિલ્હી કેપિટલ્સ (DC)નો કોચ હતો અને માત્ર બે મહિના પહેલા જ અલગ થયો હતો.

ESPNcricinfo અનુસાર, પોન્ટિંગે PBKS સાથે એક વર્ષનો કરાર કર્યો છે અને હવે તે તેના કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોની પસંદગી કરશે. જો કે ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.અગાઉ પંજાબના કોચિંગ સ્ટાફમાં ટ્રેવર બેલિસ (હેડ કોચ), સંજય બાંગર (હેડ ઑફ ક્રિકેટ ડેવેલોપમેન્ટ), ચાર્લ લેંગવેલ્ડટ (ફાસ્ટ બોલિંગ કોચ) અને સુનીલ જોશી (સ્પિન બોલિંગ કોચ)નો સમાવેશ થાય છે.