બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ તેની કારકિર્દીમાં ઘણી સારી-સારી ફિલ્મો આપી છે. કાર્તિક આર્યનએ પોતાની એક્ટિંગ અને લુકથી ફેન્સને દીવાના બનાવી દીધા છે.છેલ્લે કાર્તિક આર્યન ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી પરંતુ એક્ટરે તેના કામ અને તેની એક્ટિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. હવે કાર્તિકના ફેન્સ તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
કાર્તિક આર્યને ભૂલ ભુલૈયા-નું ફર્સ્ટ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું !
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ તેની કારકિર્દીમાં ઘણી સારી-સારી ફિલ્મો આપી છે. કાર્તિક આર્યનએ પોતાની એક્ટિંગ અને લુકથી ફેન્સને દીવાના બનાવી દીધા Featured| મનોરંજન | સમાચાર
