GIDC પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ.સી.એફ.ઠાકોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપી જીતાલી ગામની આલીશાન સિટીમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.અને સુભાષ શિવચંદ્ર યાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.