🔴 Breaking
સુરત : ભેસ્તાનમાં સતીષ મરાઠાની ચકચારી હત્યા કેસમાં 4 સગીર સહિત 8 આરોપીઓ ઝબ્બેભરૂચ: સનાતન સંત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, સંસદ પરિષરમાં સંતો-સનાતન ધર્મના અપમાનનો વિરોધસોના-ચાંદીમાં સતત ત્રીજા દિવસે તેજી! 3 દિવસમાં સોનું ₹7,000 અને ચાંદી ₹11,500 મોંઘીભરૂચ: નવી વસાહતની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સિકલીગર ગેંગનો આરોપી ₹57 હજારના મુદ્દામાલ સાથે ઝબ્બેભરૂચ : લાયન્સ ક્લબ ઓફ-ભરૂચના નવા પ્રમુખ સહિતના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો…ભરૂચ : કે.જે.પોલિટેકનિક ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયુંભરૂચ: આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો, કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે પોલીસ ફરિયાદથી ખળભળાટભરૂચ પાલિકાના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું, વહીવટમાં પારદર્શિતાના અભાવ સાથે કોંગ્રેસ પક્ષનો આક્ષેપ..!સુરત : ભેસ્તાનમાં સતીષ મરાઠાની ચકચારી હત્યા કેસમાં 4 સગીર સહિત 8 આરોપીઓ ઝબ્બેભરૂચ: સનાતન સંત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, સંસદ પરિષરમાં સંતો-સનાતન ધર્મના અપમાનનો વિરોધસોના-ચાંદીમાં સતત ત્રીજા દિવસે તેજી! 3 દિવસમાં સોનું ₹7,000 અને ચાંદી ₹11,500 મોંઘીભરૂચ: નવી વસાહતની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સિકલીગર ગેંગનો આરોપી ₹57 હજારના મુદ્દામાલ સાથે ઝબ્બેભરૂચ : લાયન્સ ક્લબ ઓફ-ભરૂચના નવા પ્રમુખ સહિતના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો…ભરૂચ : કે.જે.પોલિટેકનિક ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયુંભરૂચ: આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો, કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે પોલીસ ફરિયાદથી ખળભળાટભરૂચ પાલિકાના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું, વહીવટમાં પારદર્શિતાના અભાવ સાથે કોંગ્રેસ પક્ષનો આક્ષેપ..!
ગુજરાત

જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું…

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના શ્રી 5 નવતનપુરી ધામ ખીજદા મંદિરથી જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા યોજાય હતું. આ શોભાયાત્રા ખીજાડા મંદિરથી પ્રારંભ થઈ હવાઈ ચોક પહોંચી હતી, જ્યાં ધ્વજારોહણ કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ બેન્ક પાસે પિપાલેશ્વર મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ શોભાયાત્રાના રુટ પર અનેક સામાજિક સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત અને મટકીફોડ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ શોભાયાત્રામાં આણદાબાવા સેવા સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ, દુર્ગાવાહિની, માતૃશક્તિ મહિલા વિભાગ, વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રૂપ સહિતની વિવિધ સંસ્થાઓ ધાર્મિક ફ્લોટસ સાથે સામેલ થયા હતા. શ્રીકૃષ્ણ શોભાયાત્રામાં પ્રણામી સંપ્રદાયના મહંત 108 કૃષ્ણમણીજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ સભ્ય પૂનમ માડમ, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, શહેર અગ્રણી જીતુ લાલ સહિત અનેક મહાનુભાવો અને શહેરીજનો જોડાયા હતા.