🔴 Breaking
અંકલેશ્વર : માનવ મંદિર ટર્નિંગ પર કાર રોડ સાઈડમાં ખાબકી, તંત્રની ઘોર નિષ્કાળજી સામે લોકોમાં રોષ..!અંકલેશ્વરમાંથી નશાકારક ઇન્જેક્શનનું નેટવર્ક પકડાયુંનર્મદા : રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’,72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાભરૂચ : આમોદના મછાસરામાં વરસાદ વચ્ચે ગામ તળાવ ઓવરફ્લો, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત…ભરૂચ : પશ્ચિમ વિસ્તાર સહિત શ્રવણ ચોકડી વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ વચ્ચે સોસાયટીઓ બની જળમગ્ન, સ્થાનિકોમાં ભારે રોષ..!ભરૂચ : અવિરત વરસાદ વચ્ચે નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, સોડગામમાં 150 લોકોને રેસક્યું કરાયા, ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ…જળાશયો પર ઊભા થશે સોલર પ્લાન્ટ: રૂ.5,070 કરોડની ‘પીએમ સૂર્ય સરોવર યોજના’થી ફ્લોટિંગ સોલરને પ્રોત્સાહનપંચમહાલ : સળંગ બીજા દિવસે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ,જનજીવન બન્યું અસ્તવ્યસ્તઅંકલેશ્વર : માનવ મંદિર ટર્નિંગ પર કાર રોડ સાઈડમાં ખાબકી, તંત્રની ઘોર નિષ્કાળજી સામે લોકોમાં રોષ..!અંકલેશ્વરમાંથી નશાકારક ઇન્જેક્શનનું નેટવર્ક પકડાયુંનર્મદા : રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’,72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાભરૂચ : આમોદના મછાસરામાં વરસાદ વચ્ચે ગામ તળાવ ઓવરફ્લો, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત…ભરૂચ : પશ્ચિમ વિસ્તાર સહિત શ્રવણ ચોકડી વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ વચ્ચે સોસાયટીઓ બની જળમગ્ન, સ્થાનિકોમાં ભારે રોષ..!ભરૂચ : અવિરત વરસાદ વચ્ચે નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, સોડગામમાં 150 લોકોને રેસક્યું કરાયા, ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ…જળાશયો પર ઊભા થશે સોલર પ્લાન્ટ: રૂ.5,070 કરોડની ‘પીએમ સૂર્ય સરોવર યોજના’થી ફ્લોટિંગ સોલરને પ્રોત્સાહનપંચમહાલ : સળંગ બીજા દિવસે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ,જનજીવન બન્યું અસ્તવ્યસ્ત
Featured

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પરથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિભાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિભાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિભાનું અનાવરણ કર્યું છે. 28 ફૂટ ઉંચી આ પ્રતિમા સિંગલ ગ્રેનાઇટ પત્થરથી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કરશે. સામાન્ય જનતા માટે સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ 9 સપ્ટેમ્બરે ખૂલશે. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથની બંને બાજુના વિસ્તારને ‘સેન્ટ્રલ વિસ્ટા’ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, રેલવે ભવન, સંસદ ભવન, કૃષિ ભવન, નિર્માણ ભવન, ઉદ્યોગ ભવન, રક્ષા ભવન, રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય આર્કાઈવ્સ, બીકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ સહિત કેટલીય સરકારી બિલ્ડિંગો છે. અત્યારે હાલ થોડાં જ વિસ્તારોને સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યા છે, બાકીના ભાગોને પુનઃનિર્માણ બાદ ખોલવામાં આવશે.

સેન્ટ્ર્લ વિસ્ટા પુર્નવિકાસ પરિયોજના હેઠળ ત્રિકોણીય આકારનું નવું સંસદ ભવન, બધા જ મંત્રાલયો માટે કેન્દ્રીય સચિવાલય, નવા કાર્યાલય, વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટર લાંબા રાજપથમાં વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે આવાસનું નિર્માણ કરવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પર સ્થિત વિરાસત બિલ્ડિંગો જેવી કે સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક જેવા કેટલાંક જૂના ભવનોને તોડી પાડવામાં આવ્યા છે. જેથી નવી જરૂરિયાતોને પૂરી કરી શકાય.

ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી જવા માટેના માર્ગ રાજપથનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવામાં આવશે. આ રાતથી જ તેના ત્રણ ભાગમાંથી પહેલો ભાગ એટલે કે માનસિંહ રોડથી જનપથ, જનપથથી રફી માર્ગ જાહેર જનતા માટે ખોલવામાં આવશે. બાકીના બે ભાગ- ઈન્ડિયા ગેટ અને સી-હેક્સાગન પછી ખોલવામાં આવશે. આ એવન્યૂનું પાર્કિંગ શરૂઆતના એક-બે મહિના માટે ફ્રી રહેશે, બાદમાં તેના ભાવ નવી દિલ્હી નગરપાલિકા નિગમ દ્વારા નક્કી કરવામાં આવશે. અહીં 1125 કાર અને 40 બસના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.