LSG vs CSK : લખનૌમાં વરસાદને કારણે મેચ રદ, 19.2 ઓવર પછી રમત રમાઈ નહીં, બંને ટીમોને 1-1 પોઈન્ટ
લખનૌમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો.
લખનૌમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા.
IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી.
IPL 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું.
IPL 2023ની 41મી મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે. IPLની 1000મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 212 રન બનાવ્યા હતા.