અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને RCB વચ્ચે મેચ.

Update: 2024-04-28 05:22 GMT

અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ આમનેસામને થશે. IPLની આ સીઝનમાં ગુજરાત 9 મેચમાં 4 જીત અને 5 હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે છે. જ્યારે બેંગલોર 9 મેચમાં 2 જીત અને 7 હાર સાથે દસમાં નંબરે છે. આવામાં બન્ને ટીમો મેચ જીતી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન આપશે.

Tags:    

Similar News