અરવલ્લી : પોલીસ જવાનોએ પરોઢિયે લગાવી દોડ, રન ફોર યુનિટીમાં જોડાયા

Update: 2020-10-25 07:18 GMT

અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે જિલ્લા પોલીસ દ્વારા પોલીસ શહિદ દિનની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News