ભરૂચ:ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓને ઇજા

ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી

Update: 2023-08-03 10:39 GMT

ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી - ઉમલ્લા વચ્ચે આવેલા હરિપુરા ગામના પાટીયા નજીક એક ટ્રક અને શાળાના વિધાર્થીઓને પરત ઘરે લઇને જતી સ્કુલ વાન વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો.અચાનક અકસ્માત સર્જાતા છાત્રોની ચીસાચીસથી આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે આ અકસ્માતમાં અમુક વિધાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોચી હતી.

Tags:    

Similar News