ભરૂચ : ખુરશીદ પાર્કના મદરેસામાં ઇલ્મની તાલીમ લેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા...

ભરૂચ શહેરના ખુરશીદ પાર્ક ખાતે આવેલ મદરેસા ફેઝાને મુહમ્મદીમાં વાર્ષિક ઈનામી ઝલસાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-03-27 12:21 GMT

ભરૂચ શહેરના ખુરશીદ પાર્ક ખાતે આવેલ મદરેસા ફેઝાને મુહમ્મદીમાં વાર્ષિક ઈનામી ઝલસાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ખુરશીદ પાર્ક ખાતે આવેલ મદરેસા ફેઝાને મુહમ્મદીમાં વાર્ષિક ઈનામી ઝલસાના કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને શરીફ નાત શરીફથી કરવામાં આવી હતી. જેમાં તુલબાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં મદરેસાના ટ્રસ્ટી તથા ઉલમાઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મદરેસામાં ઇલ્મની તાલીમ લેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News