ભરૂચ: રોટરી કલબ ઓફ નર્મદા નગરી દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયુ, મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા

ભરૂચના રોટરી કલબ ઓફ નર્મદા નગરી દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા

Update: 2023-11-05 09:38 GMT

ભરૂચના રોટરી કલબ ઓફ નર્મદા નગરી દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચ રોટરી કલબ ઓફ નર્મદા નગરી દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જાણીતા ઈશાની દવે દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Tags:    

Similar News