ભરૂચ: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં P.I.ની ઓફિસનું જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ઘાટન

Update: 2023-04-17 15:02 GMT

અંકલેશ્વર શહેર પોલીસ મથકમાંથી અંકલેશ્વર બી ડિવિઝન અલગ પડ્યું હતું. જે પ્રતિન ચોકડી સામે હાલ કન્ટેનરમાં કાર્યરત છે. કન્ટેનરમાં નવું પોલીસ સ્ટેશન તો કાર્યરત થઈ ગયું પણ પોલીસ ઇન્સ્પેકટર માટે જગ્યા ન હોય તેની બાજુમાં જ બીજું કન્ટેનર હાઉસ બનાવવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા કન્ટેનરમાં સુવિધા સજ્જ બનાવેલી પી.આઈ.ની ઓફિસનું આજે સોમવારે વિધિવત લોકાર્પણ કરાયું હતું.

Tags:    

Similar News