જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હાર્દિક પટેલ,કનૈયા કુમાર અને અભિનેત્રી સ્વરા ભાસ્કર,વાંચો શું કહ્યું...

આસામ પોલીસે વડગામાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગત મોડી રાત્રે પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે.

Update: 2022-04-21 11:41 GMT

આસામ પોલીસે વડગામાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગત મોડી રાત્રે પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે. જને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલસ કન્હૈયા કુમાર અને બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે..

Delete Edit

ગઈ કાલે અડધી રાત્રે MLA જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે ધરપકડ કરી છે. ફક્ત એક ટ્વિટને કારણે ધરપકડ અને તે પણ અડધી રાત્રે કંઈક તો ગરબડ છે મારી સરકારને ચેતવણી છે કે જિગ્નેશ મેવાણીને કંઈ પણ થયું તો જવાબદારી સરકારની રહેશે. હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી. અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કરીને જિગ્નેશ મેવાણીની ધરપકડ અંગે માહિતી આપી અને કહ્યું કે "આ બધું શું ચાલી રહ્યું છે. જિજ્ઞેશ મેવાણીની ધરપકડ શા માટે?"


Full View


Tags:    

Similar News