અંકલેશ્વર : આસામ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની કરેલી ધરપકડનો યૂથ કોંગ્રેસે કર્યો વિરોધ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.