જુનાગઢ : માળીયાહાટીના ખાતે યોજાયું ભાજપનું ઘર ઘર સંપર્ક અભિયાન, ઉમેદવાર રાજેશ ચુડાસમા રહ્યા ઉપસ્થિત...

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-04-04 11:47 GMT

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકો સુધી વિકાસના કામોની યાદી પહોંચાડવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી.

Tags:    

Similar News