વલસાડ: દરીયામાં ભારે કરંટના પગલે તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો

વલસાડમાં દરિયામાં હાઈ ટાઇડના પગલે સુરક્ષાના કારણોસર સહેલાણીઓ માટે તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે.

Update: 2024-04-18 10:08 GMT

વલસાડમાં દરિયામાં હાઈ ટાઇડના પગલે સુરક્ષાના કારણોસર સહેલાણીઓ માટે તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે.

વલસાડમાં હાઈ ટાઇડ ને લઈને સુરક્ષા કારણોસર તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે.અરબી સમુદ્રમાં હાઈ ટાઇડને લઈને બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે.હવામાન વિભાગે હાઈ ટાઇડની ચેતવણી આપી હતી જેના કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.હાઈ ટાઇડને લઈને દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે જેને લઈને વલસાડ વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર બીચ બંધ કરાયો છે.આજ રાત સુધી બીચ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

Tags:    

Similar News