ગુજરાત રાજ્ય સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માછીમારોએ માછીમારીની નવી સીઝન તારીખ 1 ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી શરુ કરવા સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.