આંધ્રપ્રદેશ: વિજયવાડામાં તેલના ટેન્કરના વેરહાઉસમાં આગ ફાટી નીકળી

વિજયવાડામાં મંગળવારે ઓઇલ ટેન્કરના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

Update: 2024-03-26 06:59 GMT

વિજયવાડામાં મંગળવારે ઓઇલ ટેન્કરના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનોએ આગ બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Tags:    

Similar News