અંકલેશ્વર: પાનોલી GIDCની રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો
પાનોલી જીઆઇડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળતા પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
પાનોલી જીઆઇડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળતા પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.
વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.
મણિપુરમાં પોલીસ અને ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવા બદલ અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે પાર્ક કરેલી સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.