હવામાન વિભાગ: કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં હિટવેવની આગાહી, આટલું તાપમાન થવાની શક્યતા

Update: 2020-05-28 08:13 GMT

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે એક તરફ રાજ્યની પ્રજા માટે રાહતના સમાચાર તો બીજી તરફ મુશ્કેલી ભર્યા સમાચાર આવ્યાં છે. રાજ્યની પ્રજા માટે જુન મહિનામાં જે વાવાઝોડું ટકરાવાનું હતું તે હવે ઓમાન તરફ ફંટાઇ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે રાજ્યમાં આગામી સમયે કેટલાંક જિલ્લાઓમાં હિટવેવની શક્યતા યથાવત જોવા મળી રહી છે.

  • હવામાન વિભાગે કરી રાજ્યમાં હીટવેવની આગાહી
  • રાજ્યના 10 જિલ્લાઓમાં ગરમીનો પારો ઉચકાઈ શકે
  • મધ્ય-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ગરમીનો પ્રકોપ વધી શકે

રાજ્યના કેટલાક જિલ્લામાં હિટવેવ યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યના 10 જિલ્લામાં ગરમીનો પારો ઉચકાઈ શકે છે. જેના કારણે મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉચકાઈ શકે છ

Tags:    

Similar News