ભરૂચ: ભર ઉનાળામાં વિજળી ડુલ થવાની સમસ્યા, સ્થાનિકોએ DGVCl કચેરી પર મચાવ્યો હોબાળો
ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે.
ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે.
આગામી 24 કલાક દરમિયાન દિલ્હી સહિત 11 રાજ્યોમાં તીવ્ર ગરમી પડવાની શક્યતા છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતા છે.
હિંમતનગર સ્થિત મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસેને દિવસે દર્દિઓનો વધારો થઈ રહ્યો છે. આમ તો ગત માસમાં જે દર્દીઓ નોધાઈ રહ્યા હતા, તે દર્દિઓ છેલ્લા 15 દિવસમાં નોઘાયા
બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું તેમજ 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી થશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં રૂ. 14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મુકવામાં આવેલાં વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે
અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
રાજ્યમાં સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે.આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હિટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે સુરત,જૂનાગઢ,અમદાવાદ સહિતના જિલ્લાઓ માં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું