આ ભારતીય ખેલાડી મારા 400 અને 501 રનનો રેકોર્ડ તોડશે: બ્રાઇન લારા

બ્રાયન લારાએ મોટી ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેને લાગે છે કે, ગિલ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે.

Update: 2023-12-06 07:36 GMT

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ મોટી ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેને લાગે છે કે, ગિલ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે. બ્રાયન લારાએ વધુમાં કહ્યું કે શુભમન ગિલ મારા બંને વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. ગિલમાં પ્રતિભાની કોઈ કમી નથી. તે આવનારા સમયમાં ક્રિકેટ પર રાજ કરશે. મને આશા છે કે તે ભવિષ્યમાં ઘણા રેકોર્ડ તોડશે.

ક્રિકેટમાં રેકોર્ડ બનાવવા અને તોડવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે, પરંતુ કેટલાક રેકોર્ડ એવા છે જેને તોડવું લગભગ અશક્ય લાગે છે. આવા રેકોર્ડ્સમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની 100 આંતરરાષ્ટ્રીય સદીથી લઈને બ્રાયન લારાના 400 ટેસ્ટ રન એક ઇનિંગ્સમાં સામેલ છે. વાસ્તવમાં, બ્રાયન લારાએ એક મોટી ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેને લાગે છે કે 24 વર્ષનો શુભમન ગિલ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે. બ્રાયન લારાએ વધુમાં કહ્યું કે શુભમન ગિલ મારા બંને વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. ગિલમાં પ્રતિભાની કોઈ કમી નથી. તે આવનારા સમયમાં ક્રિકેટ પર રાજ કરશે. મને આશા છે કે તે ભવિષ્યમાં ઘણા રેકોર્ડ તોડશે. ગિલ મારો રેકોર્ડ તોડી શકે છે.

Tags:    

Similar News