સુરત: દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં ઇન્જેકટ કરવામાં આવશે માઇક્રોચીપ

Update: 2019-07-19 12:40 GMT

સુરત દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં ઇન્જેકટ કરવામાં આવશે માઇક્રોચીપ દીપડાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણયલેવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં માંડ ૨૦૦ દીપડા બચ્યા છે દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. દીપડાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા દીપડાના શરીરમાં લાઈફ ટાઈમ રહે એવી ચિપ ઇન્જેકટ કરશે સુરતના માંડવી, મહુવા અને માંગરોળ તાલુકામાં સૌથી વધુ દીપડા જોવા મળે છે માનવભક્ષી દીપડાઓની શોધી કાઢવામાં પણ આ ચિપ મદદરૂપ બનશે દીપડાઓ શિકાર અને અકુદરતી મોત મામલે પણ વનવિભાગની ચાંપતી નજર રહશે.

Tags:    

Similar News