ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે,નિતિન ગડકરીનું નિવેદન

ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે,નિતિન ગડકરીનું નિવેદનનીતિન ગડકરીએ કહ્યું ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે.

Update: 2022-11-02 09:59 GMT

ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે,નિતિન ગડકરીનું નિવેદનનીતિન ગડકરીએ કહ્યું ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે. ગડકરીએ એક કાર્યક્રમ દરમ્યાન આખા દેશમાં બસોને ફરીથી ચલાવવાની સરકારી યોજનાઓની જાહેરાત કરતા આ નિવેદન આપ્યું. ગડકરી મુજબ દેશમાં વેચાતા ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં 800 ટકાનો વધારો થયો છે. ભારતમાં 2022માં લગભગ 17 લાખ ઈલેક્ટ્રીક વાહન રજીસ્ટર્ડ કરવામાં આવ્યાં હતા. ભારતમાં 1.5 લાખ બસ છે, જેમાંથી 93 ટકા ડીઝલ પર ચાલે છે અને ઘણી જૂની અને ખરાબ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જીરો ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકાર આ બધી બસોને ઈલેક્ટ્રીકમાં બદલવાની યોજના બનાવી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશેછે કે ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે. ગડકરીએ એક કાર્યક્રમ દરમ્યાન આખા દેશમાં બસોને ફરીથી ચલાવવાની સરકારી યોજનાઓની જાહેરાત કરતા આ નિવેદન આપ્યું. ગડકરી મુજબ દેશમાં વેચાતા ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં 800 ટકાનો વધારો થયો છે. ભારતમાં 2022માં લગભગ 17 લાખ ઈલેક્ટ્રીક વાહન રજીસ્ટર્ડ કરવામાં આવ્યાં હતા. ભારતમાં 1.5 લાખ બસ છે, જેમાંથી 93 ટકા ડીઝલ પર ચાલે છે અને ઘણી જૂની અને ખરાબ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જીરો ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકાર આ બધી બસોને ઈલેક્ટ્રીકમાં બદલવાની યોજના બનાવી રહી છે. 

Tags:    

Similar News