ભારતે વિશ્વ ગુરુની છબી આગળ વધારવી હોય તો ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રમાં પણ મજબૂત બનવું પડશે:નીતિન ગડકરી
નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સૌથી મોટી દેશભક્તિ એ હોઈ શકે છે કે આપણે આપણી આયાત ઘટાડીએ અને નિકાસ વધારીએ.
નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સૌથી મોટી દેશભક્તિ એ હોઈ શકે છે કે આપણે આપણી આયાત ઘટાડીએ અને નિકાસ વધારીએ.
આ એક્સપ્રેસવે પર 113 અંડરપાસ, 5 રેલ ઓવરબ્રિજ, 76 કિમી સર્વિસ રોડ, 16 પ્રવેશ/એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ એક્સપ્રેસવેની કુલ લંબાઈ 210 કિલોમીટર છે.
શિમોગા જિલ્લાની સાગર વિધાનસભા બેઠકના ત્રણ વખતના ધારાસભ્યએ કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમરે રાજીનામું આપે છે, તો ગડકરી તેમના આદર્શ ઉત્તરાધિકારી હશે.
સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે.
નીતિન ગડકરીએ દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરશે.
ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે.
નીતિન ગડકરીના મતે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી 60 ટકા પીડિતોની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે.