Big Breaking: અફઘાનિસ્તાનમાં 6.1નો ભયાનક ભૂકંપ, 130થી વધુના મોત

અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 130થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાનની ધરા પણ ધ્રુજી ગઈ છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.

Update: 2022-06-22 05:51 GMT

અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 130થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાનની ધરા પણ ધ્રુજી ગઈ છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે તેને જોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાના કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને તે હલચલ પછી ભૂકંપ આવે છે.

Tags:    

Similar News