ભરૂચ અમલેશ્વર ગામ ના બળાત્કારી યુવાન ની ધરપકડ કરતી પોલીસ

Update: 2016-10-05 13:49 GMT

ભરૂચ તાલુકાના અમલેશ્વરના હવસખોર નરાધમ યુવકે 11 વર્ષીય બાળકી પર નજર બગાડીને પોતાની હવસ સંતોષી હતી,જે ઘટના માં પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી.

ભરૂચ તાલુકા ના અમલેશ્વર ગામે રહેતો લાલા વસાવા ઉ.વ.25 ના એ 11 વર્ષીય બાળા પર નજર બગાડી હતી.અને બાળકીને તેના પિતાને પૈસા આપવા જવાનું કહી પોતાની બાઈક પર બેસાડી અવાવરું જગ્યા પર લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતુ.

બાળા ઘરે રડતી રડતી આવતા આખી ઘટના ની જાણ પરિવારજનો ને થઇ હતી.તેથી લાલા વસાવા વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગણતરી ના સમય માંજ નરાધમ ની ધરપકડ કરી હતી.

Tags:    

Similar News