શ્રીલંકાએ જીત્યો ટોસ , પ્રથમ બેટિંગ કરશે ભારત

Update: 2017-06-08 09:55 GMT

2017 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, શ્રીલંકા માટે આજની મેચ ભારત સામે મેચ કરો યા મરો જેવી હાલત છે, કારણકે શ્રીલંકા આ મેચ હારશે તો 2017 ચેમ્પિયન ટ્રોફીમાંથી ભાર ફેંકાઈ જશે.

જો કે મેચમાં વરસાદનું સંકટ પણ છવાયેલું છે, ભારતીય ટીમના તમામ પ્લેયર્સે અગાઉના મેચમાં પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી, અને પાકિસ્તાનને 124 રન થી ભારતે હરાવ્યુ હતુ.

 

Similar News