સોનગઢ ખાતે “સાક્ષરતાના અજવાળે” કાર્યક્રમ યોજાયો

Update: 2019-12-19 10:20 GMT

મહિલા સામખ્ય સોસાયટી જિલ્લા અમલીકરણ તાપી એકમ દ્વારા સ્ત્રી સમાનતા શિક્ષણ અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય બહેનોને મહિલા સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. જે અન્વયે શિક્ષણ, આરોગ્ય, પંચાયત, મહિલાઓના હક્કો-કાયદો, પર્યાવરણ તથા આર્થિક સધ્ધરતા માટે મહિલાઓને જાગૃત કરી માર્ગદર્શિત કરવામાં આવે છે.

જે મુજબ સોનગઢ સ્થિત રગઉપવન હોલ, ખાતે તાજેતરમાં યોજાયેલ “સાક્ષરતાનાઅજવાળે” કાર્યક્રમમાં ઉચ્છલ,(નિઝર તયા સોનગઢ તાલુકાના મહિલા સંઘના બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહિલા સામખ્યના જીલ્લા સંકલન અધિકારી કનકલતા રાણાએ મહિલા સામખ્ય કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવતા સાક્ષરતા થકી સશકિતકરણ,સામાજીક પ્રશ્નો બાબતે જાગૃતિ તથા આગેવાનો સાથે સંકલન કરી હિંસામુક્ત સમાજની રચના કરી બહેનોનો. સર્વાગીનો. વિકાસ થાય તે બાબતે વિસ્તૃત જાણકારી આપ હતી. આ સાથે બહેનોના આરોગ્ય તપાસ વિના મુલ્યે થઇ શકે તે માટે મેડીકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સોનગઢ રેકરલ હોસ્પિટલની આરોગ્ય વિભાગની ટીમે હાજર રહી કેમ્પને સકળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં તાપી જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.રીંક્લ પટેલ,તથા સોનગઢ તાલુકાના સુપરવાઇઝર મારાબેન ગામીત દ્વારા આરોગ્ય વિષયક હાથીપગાના ઇન્સપેક્ટર

આમાંસભાઇગામીત દ્વારા હા્થીપગા અટકાવવા માટે,વનવિભાગના આર.એક.ઓઔ. બી. બી.પરમારે વિવિધ યોજનાકીય , ઉચ્છલ માહિતી કમ કાઉન્સીલીગ સેન્ટરના સંચાલિકા રંજીતાબેન ગામીત દ્વારા માહિતી સેન્ટરની માહિતી આપવામાં આવી હતી.મહિલા સંધના બહેનોએ. પોતાના અનુભવો પોતાની સ્થાનીક ભાષામાં જણાવ્યા હતા. આ કાર્યક્રમને સકળ બનાવવા મહિલા સામખ્ય તાપી-વલસાડના કાર્યકરોએ અથાગ મહેનત કરી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા રીસોર્સ પસન સેવંતીબેન ખુરકુટિયાએ કર્યું હતું.

Similar News