અંકલેશ્વર: દીવા ગામની સીમમાંથી મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો હાશકારો
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી. સમાચાર ભરૂચ