અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા “તોફાની વાયરો-૪” મ્યુઝીકલ નાઇટનું કરાયું આયોજન

New Update
અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા “તોફાની વાયરો-૪” મ્યુઝીકલ નાઇટનું કરાયું આયોજન

અંકલેશ્વર ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તોફાની વાયરો-૪ મ્યુઝીકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તોફાની વાયરો-૪ ન્યુઝીકલ નાઇટનું આયોજન કરાયું હતું. જેમાં ૧૫૦થી વધુ અંકલેશ્વર જીઆઇડીસીના બાળકો અને મહિલાઓએ વિવિધ ગીતો રજૂ કર્યા હતા.આ મ્યુઝીકલ નાઈટમાં નરેશ પૂજારા,હિતેશ આનંદપુરા,મનોજ આનંદપુરા અને એન.કે.નાવડીયા તેમજ સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories